ચારા કૌભાંડમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની સામે પાંચ કેસો કોર્ટમાં ચાલી રહ્યા હતા જેમાં ચારનો અગાઉ નિકાલ આવી ગયો હતો, જ્યારે અંતિમ અને પાંચમા કેસમાં કોર્ટે લાલુને દોષી ઠેરવ્યા છે. 73 વર્ષીય આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવે બિમારીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાની અપીલ કરી હતી, જેને સીબીઆઇ કોર્ટે ફગાવી દીધી છે. તેથી લાલુને હવે રાંચીની બિરસા મંૂડા જેલમાં રાખવામાં આવશે.