મોંઘવારી અને મંદીની ચિંતાથી માત્ર ઇક્વિટી માર્કેટમાં જ નહીં પણ ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મસમોટા કડાકા બોલાયા છે. ક્રિપ્ટો કરન્સીઓના ભાવમાં સતત ઘટાડાને પગલે છેલ્લા સાત દિવસમાં રોકાણકારોને રૂ. ૨૨ લાખ કરોડનુ નુકસાન થયુ છે.
ક્રિપ્ટો કરન્સી માર્કેટની દશા કેટલી ખરાબ છે તેનો અંદાજ એ વાત પરથી આવી શકે છે કે, ક્રિપ્ટો કરન્સી માર્કેટનુ કુલ માર્કેટ કેપ ઘટીને એક લાખ કરોડ ડોલરની નીચે આવી ગઈ છે. ૧૦ જાન્યુઆરીએ તેની માર્કેટ કેપ ૧.૮૭ લાખ કરોડ ડોલર હતી.