Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાહુલ ગાંધી અમદાવાદની કોર્ટમાં હાજરી આપવા પહોંચ્યા હતા. તેઓનો કેસ 13 નંબર કોર્ટમાં ચલાવ્યો હતો. રાહુલ ગાંધીએ કોર્ટમાં કહ્યું કે ગુનો કબૂલ નથી અને હું દોષી નથી. રાહુલ ગાંધીએ કોર્ટના દસ્તાવેજ -અડ્રેસ અને સ્પેલિંગ મિસ્ટેક છે તેવું ધ્યાન પણ દોર્યું હતું.

જયારે ફરીયાદી વકીલ એસ. વી રાજુએ કહ્યું હતું કે રાહુલ ગાંધી સામે ગુનાહિત કેસ છે. ફરીયાદી પક્ષના વકીલની રજૂઆત કરતા આરોપી બેલ લીધા વિના છોડી શકાય નહીં. આરોપીએ જામીન માટે અરજી કરવી પડે છે. તેની સામે રાહુલ ગાંધીના વકીલએ કાયદાની જોગવાઈ બતાવી હતી. રાહુલ ગાંધીએ જામીન માટે અરજી કરી  હતી તે જામીન મંજુર થઇ છે. તેઓના જામીન તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડ થયા હતા. આ કેસની 7 સપ્ટેમ્બરની મુદત પડી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ