દેશભરમાં કોરોનાના કેસોમાં ફરી સામાન્ય વધારો નોંધાયો છે, એક તરફ કોરોનાના કેસોની સંખ્યા ઓછી થતા અને ત્રીજી લહેરની શંકાઓ ઘટતા જ કોરોનાને લઈને લગાવેલા પ્રતિબંધો હટાવી લેવાયા છે તો બીજી તરફ કોરોનાના નવા વેરિએન્ટે ફરી સરકારની ચિંતા વધારી છે,આ સ્થિતિ વચ્ચે વિતેલા 24 કલાકામાં આવેલા કોરોનાના કેસોમાં સામાન્ય વધારો પણ થયો છે.
પ્રાપ્ત જાણકારી આજરોજ બુધવારે સવાર સુધી છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 1 હજાર 88 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલ કરતાં 36.6 ટકા વધુ છે. મંગળવાર સવાર સુધીમાં એક દિવસમાં 796 કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા મૃત્યુની સંખ્યામાં પણ વધારો થયો છે. આજે જ્યાં 26 મૃત્યુ નોંધાયા છે, ગઈકાલે આ સંખ્યા 19 હતી.