રાજ્યમાં પાણી ચોરીના બનાવો અટકાવા અને પાણી ચોરોને સબક શિખવાડવાના હેતુથી સરકાર દંડની રકમ અને સજાની જોગવાઈમાં વધારો કરવાનું આયોજન કરી રહી છે. પાણી ચોરોને પાઠ ભણાવવા માટે સરકાર વિધાનસભામાં સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા વિધેયક લાવશે. આ વિધેયક મુજબ પાણી ચોરીના બનાવમાં 10 હજાર રૂપિયાથી લઈને અને બે લાખ સુધીનો દંડ કરવામાં આવશે.