ઉંઝા ખાતે છેલ્લા ત્રણ દિવસથી ચાલતી SGST ટીમના સર્ચ ઓપરેશનમાં ઊંડાણપૂર્વકની ચકાસણીના પરિણામે હાલ 8 કેસમાં પ્રાથમિક રૂ.63 લાખની વસુલાત કરવામાં આવેલ છે.
ટ્રાન્સપોર્ટરના કિસ્સાઓમાં કરચોરીમાં સામેલ તમામ વેપારીઓના વ્યવહારમાં સંકળાયેલ સંલગ્ન હિસાબી સાહિત્ય જપ્ત કરી તેની ચકાસણી કાર્યવાહી કરવામાં આવનાર છે.
અન્ય વેપારીઓના કિસ્સામાં તેઓએ કરેલ તમામ ખરીદ વેચાણના વ્યવહારોની ચકાસણી કાર્યવાહી હાલમાં ચાલુ છે. જે પૂર્ણ થયેથી કરચોરીની રકમ વધશે. હાલમાં પ્રાથમિક ચકાસણીના આધારે ૱63 લાખની વસુલાત કરવામાં આવેલ છે. વેપારીનું હિસાબી સાહિત્ય જપ્ત કરી તેની સઘન ચકાસણી કરવામાં આવનાર છે.