ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા રદ કરતાની સાથે જ રાજ્યની વિજય રૂપાણીને વિપક્ષ દ્વારા તમામ મોર્ચે ઘેરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે આ તમામ મામલે ન્યાયિક તપાસની માંગ કરી રહ્યા છે. તો કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ યુવાનોને ન્યાય મેળવા ઘરની બહાર નીકળી ગાંધીનગર સુધી પહોંચવા આહ્વાન કરી રહ્યા છે. તો બીજી તરફ અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ તાત્કાલિક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે.