દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમી વખત બજેટ રજૂ કરીને ઈતિહાસ રચશે. સવારે 11 વાગ્યાથી બજેટ રજૂ થવાની શરૂઆત થશે.
અહેવાલ અનુસાર પીએમ મોદીએ કેબિનેટ બેઠકમાં કહ્યું કે આ બજેટ સામાન્ય નાગરિકો માટે છે. ગરીબ ખેડૂતો, મહિલાઓ અને યુવાઓની આકાંક્ષાઓનું બજેટ છે. આ બજેટ GYAN (ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ)નું બજેટ છે.