બજેટ સત્ર પહેલા સરકારે બોલાવેલી વિપક્ષી બેઠકમાં વિવિધ પક્ષના નેતાઓએ હાજરી આપી હતી. દરમિયાન વિપક્ષે CAA, અર્થવ્યવસ્થા, બેરોજગારી, કાશ્મીરની સ્થિતિ, મોંઘવારી, ખેડૂતોના પ્રશ્નો સહિત મુદ્દાઓ પર સરકારને ચર્ચા કરવાની માગ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકાર વિપક્ષની વાત સાંભળવા અને દરેક મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે. સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે, 'વડાપ્રધાને કહ્યું કે, અર્થવ્યવસ્થા સહિત તમામ મુદ્દો પર સાર્થક અને સમૃદ્ધ ચર્ચા થવી જોઈએ.'