વર્ષ 2008માં મેંદરડામાં થયેલી મારામારીના કેસમાં મેંદરડા કોર્ટે કોંગ્રેસના ધારાસભ્ય દોષિત જાહેર કર્યાં છે. જુનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખા જોશીને મેંદરડા કોર્ટે દોષી ઠેરવ્યા છે. 2008 ના કેસમાં કોર્ટે 1 વર્ષની સજા અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ભીખા જોશીએ ઉપલી કોર્ટમાં જવા જામીન અરજી કરી છે. ભીષાભાઈ જોશી ઉપલી કોર્ટમાં આ ચુકાદાને પડકારશે.