કોરોના સંક્રમણના વધી રહેલા કેસને જોતા તેલંગણા રાજ્યમાં 12 મેથી 10 દિવસના સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ સમય દરમિયાન રાજ્યમાં ઇમર્જન્સીને છોડીને બાકી કોઈ કામ માટે અવરજવરની મંજૂરી મળશે નહીં. આ જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવેકરી છે.
જલદી જાહેર થશે ગાઇડલાઇન
જાણકારી પ્રમાણે મંગળવારે મુખ્યમંત્રીના આવાસ પર કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં રાજ્યની સ્થિતિને જોતા પ્રદેશમાં 10 દિવસનું સંપૂર્ણ લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે કહ્યુ કે, આ લૉકડાઉન વિશે જલદી વિસ્તૃત ગાઇડલાઇન જાહેર કરવામાં આવશે.