આજના ટેક્નોલોજી અને ઇન્ટરનેટના યુગમાં પણ અંધશ્રદ્ધાનું પ્રભુત્વ જોવા મળે છે. આજે ડોક્ટરને ભગવાનની સમકક્ષ માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો ડોક્ટરના બદલે અંધશ્રદ્ધામાં વધુ વિશ્વાસ કરી રહ્યાં છે, પરિણામ સ્વરૂપ તેઓ મોટું નુકશાન વેઠી રહ્યાં છે. આવી જ એક ઘટના ગુજરાતના તળાજામાં સામે આવી છે.
તળાજાના દિહોર ગામે એક દેવીપુજક પરિવારે પોતાના ચાર વર્ષના બાળકને સાપ કરડતા ભુવા પાસે લઇ ગયા, જો કે બાદમાં માસુમનું મૃત્યુ થઇ ગયું. જો આ પરિવાર બાળકને ડોક્ટર પાસે લઇ ગયા હોત તો કદાચ બાળકનો જીવ બચાવી શકાયો હતો.