શુક્રવારે સુરતના પુનાગામ વિસ્તારમાં રસ્તે જતી યુવતીનું કરંટ લાગતા મોત નીપજ્યું હતું. જોકે, આજે શનિવારે પરિવારજનોએ કિશોરીના મૃતદેહનો સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દીધો છે. કિશોરીના પરિવારજનો પીએમ રૂમની સામે એકઠાં થયા છે. જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ અને તેની ધરપકડ નહીં થાય ત્યાં સુધી ડેડબોડીને નહીં સ્વીકારવાની ચીમકી પરિવારજનોએ આપી છે.