મહા વાવાઝોડાંને લઇને રાજ્યભરમાં જ્યાં અલર્ટ આપવામાં આવી રહ્યું છે ત્યારે સુરત તેમજ નવસારી તંત્ર દ્વારા તકેદારીના પગલે દરિયા કિનારા વિસ્તારમાં સહેલાણીઓના જવા પર પ્રતિબંધ લગાવાયો છે.