દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સુરતમાં રોડ શો બાદ એક સભાને સંબોધિત કરી હતી. જાહેર સભામાં અરવિંદ કેજરીવાલે સુરતની જનતાનો આભાર માનતા ભાજપા પર પ્રહાર કર્યો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 25 વર્ષમાં ભાજપે યુવાઓને નોકરી કેમ ન આપી? અમને 5 વર્ષ આપો પાછળના 25 વર્ષ ભૂલી જશો. ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકામાં 27 સીટ પર વિજય મેળવ્યા પછી કેજરીવાલ સુરતના એક દિવસીય પ્રવાસે આવ્યા છે.