સુરત માં કોરોના ખુબજ ઝડપ થી પ્રસરી રહ્યો છે અને સુરત માંપોલીસના 65 કર્મચારી કોરોના સંકમિત થયા છે. સુરત ના ખટોદરાના પીઆઇ કોરોના પોઝીટિવ આવ્યા છે.
સુરત માં છેલ્લા 15 દિવસમાં 65 પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત થયા છે.
સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 65,810 પર પહોંચી ગયો છે. યુકે-આફ્રિકાના સ્ટ્રેનના કેસ નોંધાયા બાદ છેલ્લા એક મહિનામાં 11,923 કેસ નોંધાયા છે. આ કેસ પૈકી 236 લોકો એવા છે, જેમણે કોરોનાની રસી લીધી હોવા છતાં તેઓ કોરોના પોઝિટિવ થયા છે. 230 લોકોએ પ્રથમ ડોઝ અને 6 લોકોએ બંને ડોઝ લઈ લીધા હોવા છતાં કોરોના થયો હોવાથી તંત્રની ચિંતામાં વધારો થયો છે.