શ્રીલંકામાં આર્થિક સંકટ વચ્ચે ઈમરજન્સી ઘોષિત કરવામાં આવી હતી પરંતુ હવે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ઈમરજન્સી હટાવી દીધી છે. તેમણે મંગળવારે નોટિફિકેશન જાહેર કરીને શ્રીલંકામાંથી ઈમરજન્સી ખતમ કરવાનુ એલાન કર્યુ છે. લોકોની સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થાના જાળવી રાખવા માટે શ્રીલંકામાં રાજપક્ષેએ ઈમરજન્સી ઘોષિત કરી હતી.