2002ના ગુજરાત કોમી રમખાણમાં માર્યા ગયેલા દિવંગત કોંગ્રેસ સાંસદ અહેસાન જાફરીની પત્ની જકિયા જાફરીએ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિશેષ તપાસ દળ(એસઆઈટી) દ્વારા આપવામાં આવેલી ક્લીન ચિટને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. કપિલ સિબ્બલે જણાવ્યુ કે 2002ના ગુજરાત કોમી રમખાણોની તપાસ કરી રહેલ વિશેષ તપાસ દળે કોઈ તપાસ કર્યા વિના નિષ્કર્ષ કાઢ્યો.