Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડોદરાને ધમરોળ્યા બાદ મેઘરાજાએ રાજકોટ તરફ વળ્યા છે. શુક્રવાર સવારથી જ રાજકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. શહેરમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તો ગરનાળઆમાં 3 ફૂટ જેટલા પાણી ભરાયા છે. આ પહેલા એજ રાતમાં અહીં 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ