રાજકોટમાં કોંગો ફિવરને લઈ હાહાકાર મચ્યો છે. કોંગો ફિવરના 12 શંકાસ્પદ કેસ જણાતા તપાસ શરૂ કરવામાં આવી છે. હળવદ પોલીમર્સ યુનિટમાં કામ કરતા 15 પર પ્રાંતિયોને કોંગો ફિવરની અસર થતા 3 દર્દીઓને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ શંકાસ્પદ જણાતા 12 અસરગ્રસ્તોના લોહીના નમુના લઇ વધુ તપાસ હાથ ધરી છે.