આજે રાજ્યના છ મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત (Surat), ભાવનગર અને જામનગરની પાલિકાની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં ભાજપના 48 ઉમેદવારોને જીત મળી ગઇ છે જ્યારે કોંગ્રેસ તથા આપનું ખાતું જ ખુલ્યું નથી. જેના કારણે રાજકોટમાં બીજેપીએ વિજ્યોત્વની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ શહેર કૉંગ્રેસના પ્રમુખે હાર સ્વીકારી લીધી છે.રાજકોટમાં બીજેપીએ વિજ્યોત્વની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ શહેર કૉંગ્રેસના પ્રમુખે હાર સ્વીકારી લીધી છે.