સૌરાષ્ટ્રમાં શુક્રવારે મેઘરાજાએ રાજકોટમાં ૮ ઈંચ જળ વરસાવી દેતા ઠેર ઠેર પાણી ભરાયા હતા. કોડીનાર, અમરેલીમાં ધોધમાર પાંચ ઈંચ વરસાદ વરસ્યો હતો. જામજોધપુરમાં ગુરુવારે તા.૧ની મધરાતથી સવારે ૬ વાગ્યા સુધીમાં એક ઈંચથી વધુ એટલે કે,ર૯ મીમી વરસાદ પડયા બાદ આજે સવારે ૬થી ૮ દરમ્યાન વધુ ર ઈંચ (પ૦મીમી) વરસાદ પડયો હતો.