Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાટણ જિલ્લાના રાધનપુરમાં ભાભર રોડ પર આવેલ આસ્થા હોસ્પિટલમાં તા.૧૪/૫/૨૦૧૮ના રોજ મોડીરાત્રે સલમાબેન બેલીમ નામની મહિલાની પ્રસૂતિ કરવામાં આવી હતી. મહિલાએ દાવો કર્યો છે કે તેમને પ્રસૂતિ પછી દૂરથી બાળક બતાવવામાં આવ્યું અને બીજા દિવસે ડૉક્ટરે કહ્યું કે નવજાતને કૂતરાં ખેંચી ગયા છે, શબ મળતું નથી અને અગ્નિદાહ અપાયો છે જેવા ગોળ ગોળ જવાબ અપાયા છે. મહિલાએ ફરિયાદ કરી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ