વિપક્ષના સાંસદોએ મંગળવારે રાજ્યસભામાંથી 12 સાંસદોના સસ્પેન્શનને રદ કરવાની માંગને લઈને મહાત્મા ગાંધીજીની પ્રતિમાથી વિજય ચોક સુધી વિરોધ માર્ચ કર્યો. આ દરમિયાન ભાજપ સાંસદ કિરોડી લાલ મીણાએ ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવાની માંગ કરી. બીજી તરફ સરકારે સંસદને એ પણ જણાવ્યુ કે ગયા પાંચ વર્ષોમાં વિદેશી ખાતામાં કાળા ધનનુ કોઈ અધિકૃત અંદાજ નથી.