મહારાષ્ટ્ર ના ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ મુંબઈ પોલીસ ના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર આજે સુપ્રીમ કોર્ટની સુનાવણી થઈ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહને બોમ્બે હાઈકોર્ટમાં જવાનું કહ્યું.
હાઈકોર્ટની જગ્યાએ સુપ્રીમ કોર્ટમાં કેમ આવ્યા?
પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ એસ કે કૌલે કહ્યું કે આ મામલે બોમ્બ હાઈકોર્ટમાં અપીલ કરો. સુનાવણી શરૂ થતા જ જસ્ટિસ કોલે સૌથી પહેલો સવાલ એ કર્યો કે હાઈકોર્ટની જગ્યાએ સુપ્રીમ કોર્ટમાં કેમ આવ્યાં?