ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 6,358 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 6,450 લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 75,456 થઈ ગઈ છે. જ્યારે ઓવરઓલ રિકવરી રેટ 98.40 ટકા છે. દરમિયાન, દેશના ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધી રહ્યા છે. ભારતમાં આ નવા વેરિઅન્ટના કુલ કેસની સંખ્યા 653 થઈ ગઈ છે. દિલ્હી અને મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત છે. Omicron વેરિઅન્ટના મોટાભાગના કેસો અહીં નોંધાયા છે.