મ્યાંમારમાં લશ્કરે પાંચ બાળકો સહિત ૧૧ પ્રદર્શનકારીઓને જાહેરમાં જીવતાં સળગાવી દીધા હતા. સગાઈંગ પ્રાંતના ડોન તાવ ગામમાં બનેલી આ ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ એમેનેસ્ટી ઈન્ટરનેશનલ અને સંયુક્ત રાષ્ટ્રસંઘે માનવ અધિકાર બાબતે ઘેરી ચિંતા વ્યક્ત કરી હતી.
મ્યાંમારમાં ફેબુ્રઆરી માસમાં લશ્કરી બળવો થયા બાદ સૈન્યએ ક્રૂરતાની હદ પાર કરી છે. પ્રદર્શનકારીઓ ઉપર અમાનૂષી અત્યાચાર થઈ રહ્યા છે. ક્યારેય પ્રદર્શનકારીઓના ટોળા ઉપર ટ્રક ઘૂસાડીને લોકોને કચડી નાખવામાં આવે છે. તો ક્યારેય જાહેરમાં અંધાધૂંધ ગોળીબાર કરીને પ્રદર્શનકારીઓને ઠાર મારવામાં આવે છે.