-
મુંબઇના મલાડ-વેસ્ટના માલવાણી વિસ્તારમાં એક કૂતરા પર ગેંગ રેપની ઘટના બની હોવાની શર્મજનક ઘટના બની છે. અબોલ જીવો માટે કામ કરતી એક સંસ્થાએ આ ઘટનાની જાણકારી આપી હતી. ગેંગરેપના પગલે છેવટે એ કૂતરાનું કરૂણ મોત નિપજ્યું હતું. વેટરનરી ડોકટરે તપાસ કરીને જાહેર કર્યું હતું કે કૂતરાના પ્રાઇવેટ ભાગમાં બળજબરી થઇ છે. આ કૂતરો માલવણી ચર્ચની આસપાસ ફરતો રહેતો હતો. અને છેલ્લે ત્યાંથી ગુમ થયો અને બીજા દિવસે તે લોહીલુહાણ હાલતમાં દેખાયો હતો. તપાસમાં એવુ બહાર આવ્યું કે નશાના બંધાણીઓ એવા ચાર લોકોએ તેના પર રેપ ગુજાર્યો હતો. 4 અજાણ્યા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.