મધ્યપ્રદેશમાં આઠ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ ક્રૂરતાથી હત્યા કરીને લાશને સગેવગે કરનાર આરોપીને અમદાવાદના વટવા GIDC માંથી ઝડપી લેવામાં આવ્યો. ગત 5 જુનના રોજ આરોપી ગુનો આચર્યા બાદ ફરાર હોવાથી પોલીસે ટેકનિકલ સર્વેલેન્સના આધારે આરોપી નીતિન પટેલની ધરપકડ કરી છે.