મધ્ય પ્રદેશના ગુનામાં મોડી રાત્રે કાળા હરણના શિકારીઓએ ત્રણ પોલીસકર્મીઓ પર ગોળીબાર કરીને તેમની હત્યા કરી હતી. પોલીસ આ શિકારીઓને પકડવા ગઇ હતી, જોકે પોલીસની હાજરીની જાણકારી એક ટીમના શિકારીઓને મળી ગઇ હતી. આ દરમિયાન પોલીસ-શિકારીઓ વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો. જેમાં ત્રણ પોલીસ જવાન માર્યા ગયા હતા.