મધ્યપ્રદેશમાં મંગળવારે સવારે સીધીથી સતના જઈ રહેલી બસ નહેરમાં ખાબકી છે. બાણસાગરની નહેરમાં મુસાફરોથી ભરેલી બસ પડી જવાથી આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 32 મૃતદેહો બહાર કાઢવામાં આવી ચુક્યા છે.
મળતી જાણકારી અનુસાર દુર્ઘટના વખતે બસમાં 60 લોકો સવાર હતા. બચાવ કામગીરી પણ હજુ ચાલી રહી છે. જ્યારે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઘટના પર શોક વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને 5 લાખના વળતરની જાહેરાત કરી છે.