ગુજરાતમાં 8 સીટો પર પેટાચૂંટણી ઉપરાંત 10 રાજ્યોમાં વિધાનસભાની 50 બેઠકો ઉપર પણ મતગણતરી ચાલી રહી છે. ત્યારે લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી માટે તા. 3 નવેમ્બરે મતદાન યોજાયુ હતુ. લીંબડી વિધાનસભા પેટા ચૂંટણીમાં આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે.
ચૂંટણીપંચની વેબસાઇટ મુજબ, સવારે સવારે 10.30 કલાકની સ્થિતિ પ્રમાણે, આઠમા રાઉન્ડમાં ભાજપ આગળ છે. અત્રે ઉલ્લેખનીય છે કે લીંબડીમાં 5 માં રાઉન્ડના અંતે 7240 થી ભાજપ ઉમેદવાર કિરીટસિંહ રાણા આગળ હતા. જ્યારે 12 મા રાઉન્ડ ના અંતે કિરીટ સિંહ રાણા 15,555 મત થી આગળ હતા. તાજા સમાચાર અનુસાર ભાજપ 15 હજાર મતથી આગળ છે.