કાશ્મીરમાં પાકિસ્તાની આતંકીઓ ફરી સક્રિય થઇ ગયા છે. સૈન્યના જ એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કાશ્મીરમાં હાલ ૩૦૦ જેટલા આતંકીઓ સક્રિય છે. જ્યારે ૨૫૦ જેટલા આતંકીઓ એલઓસી પાર કરીને ગમે ત્યારે ભારતમાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં છે. જોકે આતંકીઓને પહોંચી વળવા માટે ભારતીય સૈન્યને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.