અંદાજે 7 મહિના પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની આગેવાની હેઠળ ભારતમાં 27 રાજકીય પક્ષોનું મુખ્ય રાજકીય જોડાણ થયું હતું, જેનું નામ INDIA રાખવામાં આવ્યું હતું. જેને હવે ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનને વધુ એક ઝટકો લાગ્યો છે. નેશનલ કોન્ફરન્સ (NC) બાદ હવે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) એ પણ લોકસભા ચૂંટણીમાં અલગ ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીની સંસદીય સમિતિ ટૂંક સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત કરશે.