જમ્મુ-કાશ્મીરમાં સેના આતંકવાદીઓનો ખાત્મો બોલાવવા માટે સતત ઓપરેશન ચલાવી રહી છે. સેના સતત આંતકવાદીઓને મુંહતોડ જવાબ આપી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનાથી આતંકવાદી પ્રવૃત્તિમાં વધારો નોંધાયો છે. સેના પર પાકિસ્તાની આતંકવાદીઓના હુમલા પણ વધ્યાં છે.
સીઆરપીએફએ ચાલું વર્ષમાં અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ વિસ્તારમાં કુલ 112 આતંકવાદીઓને ઠાર માર્યા છે. રાજ્યમાં આંતકવાદી હુમલાનો વધારો થઇ રહ્યો છે. સુરક્ષાદળો સાથે પણ આતંકવાદીની મુઠભેડની ઘટના વધી રહી છે. ભારતીય સેનાએ આ વર્ષે કેટલાય આતંકવાદીઓને ખીણ પ્રદેશમાં ઠાર માર્યો છે.