Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઇટલીમાં એક જ દિવસમાં કોરોના વાયરસને કારણે 475 લોકોનાં મોત થયા છે. એક દિવસમાં કોઇપણ દેશમાં કોરના વાયરસનાં સંક્રમણથી થયેલી મોતમાં આ સૌથી વધુ છે. કોરોના વાયરસને કારણે આખા વિશ્વમાં સ્થિતિ ઘણી જ ભયાનક થતી જાય છે. બ્રિટેનમાં પણ આ વાયરસથી મોતનો આંક વધીને 104 થઇ ગયો છે. બ્રિટિશ સ્વાસ્થ્ય સંગઠનોએ આ વાતની જાણકારી આપી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ