ભારતમાં જીવલેણ કોરોના વાયરસથી બચવા માટેની અસરકારક રસી આપવા અને તેના સંગ્રહ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. હાલ વિશ્વના ઘણા દેશે પોતાને ત્યા કોરોનાનોં રસીકરણ અભિયાન શરૂ કરી દીધો છે ત્યારે ભારત પણ તેમાં પાછળ રહેવા માંગતુ નથી અને વેક્સીનની કામગીરી પૂરજોશમાં આરંભી દીધી છે.
કોરોનાના રસીકરણ કાર્યક્રમ માટે અતિ મહત્વનો પડાવ વેક્સીનની જાળવણી માટે કોલ્ડ ચેઇન સિસ્ટમ અંગે માહિતી આપતા સ્વાસ્થ મંત્રાલયે જણાવ્યુ કે, કોવેક્સીનેશન કાર્યક્રમને પૂર્ણ રીતે અસરકારક પૂરો કરવા માટે દેશભરમાં 29,000 કોલ્ડ ચેઇન પોઇન્ટ્સ, 240 વોલ્ક ઇન કુલર, 70 વોલ્ક ઇન ફ્રીજ, 45000 આઇસ-લાઇન્ડ રેફ્રિજરેટર, 41000 ડીપ ફ્રીજ અને 300 સોલર રેફ્રિજરેટરનો ઉપયોગ કરવામાં આવશે.