-
એટીએમથી પૈસા ઉપાડનારાઓએ આવનારા સમયમાં હવે દૂર દૂર સુધી એટીએમ માટે ભટકવું પડે તેમ છે. એક અહેવાલ પ્રમાણે માર્ચ 2019 સુધીમાં ભારતમાં 50 ટકા એટીએમ બંધ થઇ જવાની શક્યતા છે. જો તેમ થશે તો બાકીના એટીએમ પર નોટબંધી જેવી લાંબી લાઇનો જોવા મળી શકે છે.