જાપાનના વડાપ્રધાન ફુમિલો કિશિદા ભારતની મુલાકાતે આવ્યા છે. તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિખર સમિટ કરી હતી. આ દરમિયાન જાપાનના વડાપ્રધાને ભારતમાં આગામી પાંચ વર્ષમાં રૂ. 3.20 લાખ કરોડનું મૂડીરોકાણ કરવાની ઘોષણા કરી છે. આ દરમિયાન તેમણે છ સમજૂતી કરારો પર હસ્તાક્ષર પણ કર્યા છે.
જાપાને વર્ષ 2014માં કરાયેલા રોકાણ પ્રોત્સાહન ભાગીદારી હેઠળ ભારતમાં રૂ. 3.20 લાખ કરોડનું મૂડીરોકાણ કરવાની ઘોષણા કરી છે.