કોરોના વાયરસના સંક્રમણનો કહેર દેશમાં ઓછો થતાં 81 દિવસ બાદ એક દિવસમાં નોંધાતા કેસોની સંખ્યા 60 હજારથી ઓછી નોંધાઈ છે. આ ઉપરાંત મોટી રાહતની બાબત એ છે કે રિકવરી રેટ સુધરીને 96.27 ટકા થયો છે અને પોઝિટિવિટી રેટ 5 ટકાથી નીચે રહ્યો છે. હાલ પોઝિટિવિટી રેટ 3.43 ટકા છે.