ભારતમાં બુધવારના રોજ છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના 2,745 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જેનાથી કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 4,31,60,832 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર સક્રિય કેસ પણ વધીને 18,386 થયા છે. છેલ્લા 24 કલાકમાં 6 મૃત્યુ સાથે કોવિડ19ના કારણે મૃત્યુઆંક વધીને 5,24,636 પર પહોંચી ગયો છે.