ભારતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે અને આ વેરિઅન્ટ બાળકો, સગીરો માટે પણ જોખમી છે. આવા સમયે સરકારે ૧૫થી ૧૮ વર્ષની વયના સગીરોને ૩જી જાન્યુઆરી ૨૦૨૨થી કોરોનાની રસી આપવાની અને વૃદ્ધો તથા ફ્રન્ટલાઈન વર્કર્સને ૧૦મી જાન્યુઆરીથી બૂસ્ટર ડોઝ આપવાની મંજૂરી આપી છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાષ્ટ્રને નામ સંબોધનમાં જણાવ્યું હતું. દરમિયાન ડીજીસીઆઈએ ઈમર્જન્સીમાં ૧૨થી ૧૮ વર્ષના સગીરોને રસી આપવાની મંજૂરી આપી છે.