દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનની જ્વાળા હવે હરિયાણામાં વધારે પ્રસરી છે.આજે હરિયાણાના કરનાલમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે થયેલા ઘર્ષણમાં પોલીસે ટીયરગેસના સેલ છોડવાની સાથે સાથે ખેડૂતો પર લાઠીચાર્જ પણ કર્યો છે.
મળતી વિગતો પ્રમાણે કરનાલમાં સીએમ મનોહરલાલ ખટ્ટરનો એક કાર્યક્રમ યોજાવાનો હતો પણ એ પહેલા ખેડૂતો મોટી સંખ્યામાં ત્યાં પહોંચીને નારા લગાવવા માંડ્યા હતા.જેના પગલે પોલીસે ખેડૂતો પર લાઠીચાર્જ કરતા ભાગદોડ મચી ગઈ હતી.