આગામી 1 ડિસેમ્બરથી સમગ્ર દેશમાં નેશનલ હાઇવે પર ટોલ ટેક્સની વસૂલાત ફાસ્ટેગથી કરવામાં આવશે. ત્યારે ગુજરાત સરકાર હસ્તકના સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સ ઉપર ફાસ્ટેગ ફરજિયાત નથી, પરંતુ વાહન ચાલકોની સુવિધા માટે ગુજરાત સરકાર હસ્તકના તમામ 32 ટોલ નાકા ઉપર પણ ફાસ્ટેગ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી હવે જો વાહનચાલકો ઇચ્છે તો ફાસ્ટેગ મારફતે ટેક્સની ચૂકવણી કરી શકે છે.