ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોનાની રફતાર ધીમી પડી છે. આજે રાજયમાં ફરી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. અને, રાજયમાં આજે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા 12,911 કેસ નોંધાયા છે. જોકે કોરોનાના કારણે મૃત્યુઆંક થોડી ચિંતા વધારી રહ્યો છે. આજે કોરોનાને કારણે 22 દર્દીના મોતના સમાચાર છે.