ગુજરાતમાં છેલ્લા દાયકામાં સેક્સ રેશિયોમાં માત્ર 0.1 % જ સુધારો થયો. નેશનલ ફેમિલિ હેલ્થ સર્વેના આંકડા મુજબ 2005-06માં 1,000 પુરુષોએ મહિલાનું પ્રમાણ 906 હતુ, જે 2015-16માં 907એ પહોંચ્યું છે. આમ, સરકારની બેટી બચાવો, બેટી પઢાવોની ઝુંબેશ છતાં સ્થિતિ સુધરી નથી. નિષ્ણાતોના મતે વિકાસની વાત ખૂબ થઈ,કામ ઓછું થયું છે.