ગુજરાતમાં એક તરફ કોરોના વાયરસની બીજી લહેર નબળી પડતી લાગે છે. ત્યારે મોટાભાગનાં ક્ષેત્રો અનલોક થયા છે. લોકો ફરીથી કોરોનાને હળવાશમાં લઇને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક વગર બહાર ફરી રહ્યાં છે. આવા લોકોને કારણે જ ગુજરાતની પ્રજાને ત્રીજા લહેરની ભયાનક અસર થવાના ભણકારા પણ વાગી રહ્યાં છે. તો બીજી તરફ ગઇકાલે શનિવારે રાજ્યમાં કોરોનાની રસી (Corona vaccine) મૂકાવાવમાં લોકોએ રેકોર્ડ બનાવ્યો છે. ગઇકાલે રાજ્યમાં એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 3,24,615 લોકોને રસી અપાઈ છે.