બિહારની રાજધાની પટનામાં 23 જૂને 15 વિપક્ષી પાર્ટીઓની બેઠક યોજાયા બાદ ધીમે ધીમે નવી નવી માહિતીઓ સામે આવી રહી છે. આ મોટી બેઠકમાં ભાજપ વિરોધી ઘણા દિગ્ગજ નેતાઓએ ભાગ લીધો હતો. બેઠક બાદ મોટા દાવા પણ કરાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે 15 વિપક્ષી પાર્ટીઓની એકતા આગામી સમયમાં પણ યથાવત્ રહેશે અને આગામી દિવસોમાં આ નવા ગઠબંધનની રૂપરેખા નક્કી કરવામાં આવશે, જેની સંપૂર્ણ માહિતી શિમલામાં યોજાનારી બેઠકમાં આપવામાં આવશે. જો કે હાલમાં નવા ગઠબંધનના નામને લઈને મોટો ખુલાસો થયો છે.