ફ્રાન્સના પ્રમુખ ઇમાન્યુએલ મેક્રોને કોરોનાના ચેપના નવા મોજાને ખાળવા માટે દેશમાં ત્રીજા લોકડાઉનની જાહેરાત કરી હતી. સમગ્ર દેશમાં સ્કૂલો અને બિન આવશ્યક બિઝનેસને બંધ કરી દેવામાં આવ્યા છે તથા વિવિધ પ્રાંતો વચ્ચે પ્રવાસ કરવા પર પણ બંધી મુકી દેવામાં આવી છે.
ઘરની બહાર કરવામાં આવતી પ્રવૃત્તિઓને છ માઇલ પૂરતી જ મર્યાદિત કરી દેવામાં આવી છે. યુનિવર્સિટીઓમાં પણ સપ્તાહમાં એક જ દિવસ વર્ગ લેવામાં આવશે. ફ્રાન્સમાં પહેલીવાર સરેરાશ 37,000 કેસો રોજ નોંધાઇ રહ્યા છે. હાલ દેશમાં પાંચ હજાર કરતાં વધારે લોકો આઇસીયુમાં સારવાર મેળવી રહ્યા છે.