૨૦૧૭-૧૮થી 12 જુલાઇ સુધીના સમયગાળામાં સરકારે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં જાહેરાતો આપવા પાછળ કુલ ૩૩૩૯ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે તેમ માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે એક નિવેદનમાં જણાવ્યું છે.
લેખિત જવાબમાં ઠાકુરે જણાવ્યું છે કે સરકારે ૨૦૧૭-૧૮થી ૨૦૨૨ની ૧૨ જુલાઇ સુધીના સમયગાળામાં પ્રિન્ટ મિડિયામાં જાહેરાત પાછળ ૧૭૫૬.૪૮ કરોડ રૂપિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં ૧૫૮૩.૦૧ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. સરકારે સેન્ટ્રલ બ્યુરો ઓફ કોમ્યુનિકેશન દ્વારા આ ખર્ચ કર્યો હતો તેમ ઠાકુરે એક નિવેદનમાં જણાવ્યું છે.